Javascript is disabled.
Please Enable browser javascript first and then hit F5.
Bhakta Kavi Narsinh Mehta University
E-mail
:
phdbknmu2022@gmail.com
Help-Line
:
8000041412
Home
Welcome To Bhakta Kavi Narsinh Mehta University Ph.D Entrance Online Exam Registration
Registration
Click here to Registration
Rules
Click here to view Rules
Vice Chancellor
Prof. (Dr.) C.N. Trivedi
Registrar
Dr. M.H. Soni
Latest News
07/01/2023
Ph.D. Entrance Test-2022 (PET-2022) ના પ્રશ્ર્નપત્રના ઉત્તર અંગે ભૂલ જણાતી હોય તો જાણ કરવા બાબત.
26/12/2022
Category Wise Available Seats for Ph.D.Programme-2022-2023
View All
Login
અહી તમને મળેલ User name અને Password વડે લોગીન થઇ શકશો.
• PET – 2022 નું ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીનો Ph.D. Ordinance – 2021 કાળજીપૂર્વક વાંચવો. આ Ph.D. Ordinance – 2021 યુનિવર્સીટીના પીએચ.ડી. પોર્ટલ પર પ્રસિદ્ધ કરેલ છે.
• ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના હોવાથી સ્કેન કરી રાખવા.
• સ્કેન કરેલી નકલ સ્પષ્ટ રીતે વાંચી શકાય તેવી હોવી જોઈએ. ઝાંખી નકલ ધ્યાનમાં લેવામાં આવશે નહીં
• જો તમારી માર્કશીટમાં ગ્રેડ પોઈન્ટ હોય, તો તમારે ગ્રેડને ટકાવારીમાં રૂપાંતરિત કરવું પડશે અને ભૌતિક ચકાસણી સમયે સક્ષમ અધિકારી દ્વારા યોગ્ય રીતે પ્રમાણિત કરેલ રૂપાંતરણ પ્રમાણપત્ર સબમિટ કરવાનું રહેશે.
• જોઓનલાઈન ફી ભરતી વખતે/ટ્રાન્ઝેક્શન દરમિયાન કોઈ ભૂલ થાય/પેમેન્ટ ન થાય, તો કૃપા કરીને ત્રણ કલાક પછી જ ફરી પ્રયાસ કરો.
• M.Phil./NET/SLET/GSET/JRF ઉમેદવારો સહિત તમામ ઉમેદવારોએ ફી અને ફોર્મ ભરવાનું રહેશે.
• યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી હોલ ટિકિટ ડાઉનલોડકરવાની રહેશે.