Bhakta Kavi Narsinh Mehta University

E-mail : phdbknmu2022@gmail.com
Help-Line : 8000041412
Home Welcome To Bhakta Kavi Narsinh Mehta University Ph.D Entrance Online Exam Registration
Ph.D માં પ્રવેશ પરિક્ષા માટે રજીસ્ટ્રેસન કરવા માટે નીચે આપેલી સુચના કાળજીપૂર્વક વાંચવી.



==> જે પ્રવેશ પરિક્ષા આપવા માગે છે તેને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જે નીચે આપેલી બધી સુચના વાંચી Agree બટન ક્લીક કરવાથી ફોર્મ ભરી શકાશે.
==> પ્રવેશ પરિક્ષા આપવા માટે યુનિવર્સીટી દ્વારા 1500/- રૂપિયા ફી નિયત કરવામાં આવેલ છે.
==> ઓનલાઈન રજીસ્ટ્રેસન ની પ્રકિયા પૂર્ણ કરવા માટે નીચે પ્રમાણેની કાર્યવાહી કરવી.
(1) નીચે આપેલા Agree બટન પર ક્લીક કરવાથી રજીસ્ટ્રેસન ફોર્મ ઓપન થશે. જેમાં બધી જ વિગત ચોકસાઈપૂર્વક ભરી અને સેવ કરી આપવા.

(2) સેવ કર્યા બાદ Confirmation માટેનું Page Open થશે જો ડીટેલ માં કોઈ સુધારો કરવો હોય તો Edit કરવું અન્યથા Go To Payment પર ક્લિક કરવું

(3) Go To Payment પર ક્લિક કરવાથી તમે Payment Gateway પર જતા રહેશો જ્યાં તમારે આપેલા ઓપશન મુજબ Payment કરવાનું રહશે

(4) Successfully Payment થઇ ગયા બાદ એક Receipt નીકળશે જેની પ્રિન્ટ લઇ લેવી

(5) તમારે પ્રવેશ પરીક્ષા સુધી કોઈપણ પ્રકાર ના ડોકયુમેન્ટ યુનિવર્સિટીને મોકલવાના નથી.

(6) Registration વખતે નાખેલા મોબઈલ નંબર પર જ માહિતી મોકલવામાં આવશે

(7) ફોર્મ ભરતી વખતે સાથે રાખવાના Documents
Soft Copy(Scanકરેલ)
  --> Mark sheet of Sem-IV of Master Degree/Last qualifying examination.
  -->Degree Certificate of the qualifying examination.
  -->Caste Certificate for candidates who are in reserved category.
  -->Creamy Layer Certificate for OBC/SEBC Candidate which should be valid for current year.
  -->EWS certificate, if applicable.
  -->Certificate of Competent authority for Visually Hanidcapped /Physically Handicapped Candidate.
  --> Photo And Sign
  --> PH/VH Certificate And Cast Certificate (જો લાગવું પડતા હોય તો)
  --> Post Graduation ની બધા સેમ ની માર્કસીટ
  --> Photo id Proof
  નોંધ :-Scan કરેલ ડોક્યુમેન્ટ સ્વપ્રમાણિત કરીને Upload કરવા